આદર્શ વાયુનો એક મોલ એક એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જ્યાં દબાણ અને કદ $P = P_0 \left[ 1 - \frac{1}{2} \left( \frac{V_0}{V} \right)^2 \right]$ સંબંધનું પાલન કરે છે. અહીં $P_0$ અને $V_0$ અચળાંકો છે. જો વાયુનું કદ $V_0$ થી બદલાઈને $2V_0$ થાય,તો તેના તાપમાનમાં થતો ફેરફાર ગણો.

  • A
    $\frac{1}{4} \frac{P_0 V_0}{R}$
  • B
    $\frac{1}{2} \frac{P_0 V_0}{R}$
  • C
    $\frac{5}{4} \frac{P_0 V_0}{R}$
  • D
    $\frac{3}{4} \frac{P_0 V_0}{R}$

Explore More

Similar Questions

અચળ દબાણે $27^{\circ}C$ તાપમાને રહેલા આદર્શ વાયુના નિશ્ચિત દળનું કદ બમણું કરવા માટે,તેનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવું પડે? ....... $^{\circ}C$.

એક વાયુનું આણ્વીય વજન $44$ છે. $0^\circ C$ તાપમાને અને $2 \, atm$ દબાણે આ વાયુના $2.2 \, g$ દ્વારા રોકાયેલ કદ ....... $lit$ હશે.

$H_2$,$He$ અને $O_2$ ના સમાન દળ માટે $PV$ વિરુદ્ધ $T$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

ગે-લ્યુસેકના વાયુમય કદના નિયમનું વિધાન લખો.

આકૃતિ સમાન દળ ધરાવતા આદર્શ વાયુ માટે બે અલગ-અલગ દબાણ $P_1$ અને $P_2$ ને અનુરૂપ કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દર્શાવે છે. તો,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo